ફફડાટ / સાવરકુંડલાના ફટાકડાંના ગોડાઉનમાં ભભૂકી ઉઠી ભયંકર આગ, રહીશોમાં ફેલાયો ગભરાટ

A terrible fire broke out in the firecrackers godown of Savarkundla, panic spread among the residents.

અમરેલીમાં ફટાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. સાવરકુંડલામાં ફટાકડાના ગો઼ડાઉનમાં આગ લાગી હતી. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.

બ્રેકિંગ ન્યૂઝ