જમ્બો / મહાકાય રિએક્ટરે કુતૂહલ સર્જ્યું! બનાસકાંઠામાં કેનાલ પાર કરાવવા 10 દિવસમાં 4 કરોડના ખર્ચે બનાવાયો હંગામી પુલ

A temporary bridge constructed at a cost of 4 crores in 10 days to cross the canal of big Reactor in Banaskantha

1149 મેટ્રિક ટન તેમજ 760 મેટ્રિક ટન સહિતના બે ભારે વાહનોને પસાર કરવા માટે નર્મદા કેનાલ ઉપર લોખંડનો 300 ટનનો એક નવો લોખંડ નો પુલ તૈયાર કરવામાં આવ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ