ચેતજો! / લાલબત્તી સમાન કિસ્સો: વડોદરાના માતા-પિતાએ 12 વર્ષનો દીકરો ગુમાવ્યો, પાલિકા તંત્રની ભૂલનું પણ કનેક્શન

A teenager died after falling from a 6-storey building in Vadodara

વડોદરામાં માતા-પિતા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 6 માળની બિલ્ડિંગ પરથી પટકાતા એક કિશોરનું મોત નિપજ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ