દરોડો / અમદાવાદમાં ખૂણેખાંચરે દારૂ-જુગારના અડ્ડા: SMCની એક જ સ્થળે ત્રણ મહિનામાં ત્રણ રેડ છતાં સ્થાનિક પોલીસની ‘આંખે પાટા’

A team of State Monitoring Cell raided a gambling den in Danilimda area of Ahmedabad

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા, જેમાં રપ જુગારીઓને ૧૧.૧૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ