મહામારી / ચાલુ ફ્લાઈટમાં મહિલા થઈ કોરોના પોઝિટીવ, પ્રવાસીઓને સંક્રમિત થતા અટકાવવા જે કર્યું તેની ચારેબાજુ પ્રશંસા

A teacher tested positive for COVID mid-flight. She stayed in the bathroom for 5 hours

અમેરિકામાં એક મહિલાને ચાલુ ફ્લાઈટમાં અચાનક કોરોના થતા પ્રવાસીઓ ફફડી ઉઠ્યાં હતા અને મહિલાને લગભગ 5 કલાક સુધી બાથરુમમાં પુરી દેવાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ