લાગણી / રાજકોટમાં શિક્ષકની કર્મનિષ્ઠા:, ઓપરેશન થયાના જૂજ દિવસમાં બોર્ડના વિદ્યાર્થીને ગણિત ભણાવ્યું, પ્રેરણારૂપ દાખલો

A teacher Rajkot Teaching mathematics to a board student within days of the operation

રાજકોટના ખરેડી સ્કૂલના આચાર્ય પોતે ગંભીર રોગથી પીડાતા  હોવા છતાં વિદ્યાર્થીઓના અધૂરા કોર્ષની ચિંતા કરતા આવા ગુરુની વંદનાને લોકો વખાણી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ