અડપલાં / સરખેજમાં શિક્ષક ભૂલ્યો ભાન..! ટ્યૂશન ક્લાસીસ આવતી વિદ્યાર્થિનીઓ સાથે કર્યું એવું કે થયો જેલ ભેગો, 'દાખલો' બેસાડયો

A teacher molested a student in Ahmedabad

અમદાવાદના સરખેજમાં ઘરે ટ્યુશન માટે આવતી વિદ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરનાર હવસખોર શિક્ષકની ધરપકડ કરાઇ છે, અત્યાર સુધી બે વિદ્યાર્થિનીઓ ભોગ બની હોવાનું સામે આવ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ