SHORT & SIMPLE / ઓનલાઈન સાઇટ પર પાર્ટનર શોધનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતની શિક્ષકાના 17 લાખ ગયા, જુઓ શું બન્યું

A teacher from Surat was cheated on Shaadi.com17.48 lakh fraud with the name of London doctor

સુરતની શિક્ષિકાને શાદી ડોટ કોમ પર રજિસ્ટ્રેશન કરાવવું ભારે પડ્યું લંડનના ડૉ.પ્રશાંત પીટરના નામે ગઠિયાએ શિક્ષિકાનો સંપર્ક કરી 17.48 લાખની છેતરપિંડી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ