સ્પેશિયલ / ઈન્ટરનેટની ખરાબ સ્પીડને કારણે ત્રણમાંથી બે ભારતીયોને ડિજિટલ પેમેન્ટમાં મુશ્કેલી- સર્વેમાં ખુલાસો

મોબાઈલમાં ઈન્ટરનેટ બરાબર આવતું ન હોવાને કારણે 3માંથી 2 ભારતીયોને ડિજિટલ પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે તેવું એક સર્વેમાં સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ