હેલ્થ ટિપ્સ / શરીરમાં અચાનક Bad Cholesterol વધવાથી આ અંગ થઈ શકે છે ડેમેજ, જાણો તેના નુકસાન વિશે

A sudden increase in Bad Cholesterol in the body can damage heart know about its damage

શરીરમાં કોઈ પણ વસ્તુનું વધારે પ્રમાણ હાનિકાર સાબિત થઈ શકે છે. આજ વાત કોલેસ્ટ્રોલ માટે પણ કહેવામાં આવે છે. લોહીમાં કોલેસ્ટ્રોલની ખૂબ વધારે ઉપસ્થિતિ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ