આપઘાત / વડોદરામાં ધો.10ની વિદ્યાર્થિનીએ ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, કારણ બોર્ડની Exam

A student of class 10 committed suicide by hanging herself in Vadodara

વડોદરામાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પરિવારે જણાવ્યું કે, પરીક્ષા આપ્યા બાદથી જ વિદ્યાર્થિની ગુમસુમ રહેતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ