છોટાઉદેપુર / કેનાલના પુલ પર દીકરાના ચંપલ જોતાં જ મા-બાપનું ચોધાર આંસુએ રુદન... કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા

A student is suspected to have fallen into the canal near Satbediya village

છોટાઉદેપુરના સાતબેડીયા ગામની નર્મદા મુખ્ય કેનાલ પાસેથી વિદ્યાર્થીનું સ્કૂટર અને આઈડી કાર્ડ મળી આવ્યું છે. જેથી વિદ્યાર્થીએ કેનાલમાં પડીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ