IND vs ZIM / VIDEO: ચાલુ મેચે રોહિત શર્માને મેદાનમાં મળવા આવ્યો ચાહક, સિક્યુરિટીએ ટીશર્ટ પકડીને કાઢ્યો બહાર, આટલો દંડ ફટકાર્યો

A strange incident happened on the field in the 17th over of Zimbabwe's innings; A cricket fan broke the security cordon and...

ઝિમ્બાબ્વેની ઇનિંગની 17મી ઓવરમાં મેદાન પર એક અજીબ ઘટના બની; ક્રિકેટ ચાહક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘૂસ્યો, તે ચાહકને મેદાનની સુરક્ષામાં અવરોધ ઉભો કરવા બદલ લગભગ સાડા છ લાખ રૂપિયા દંડ ફટકારાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ