મહત્વનો નિર્ણય / જુનિયર ક્લાર્કની પરીક્ષા નિમિત્તે રાજકોટ-જૂનાગઢના ઉમેદવારો માટે દોડાવાશે 'સ્પેશિયલ ટ્રેન', જાણો શું હશે સમય

A 'special train' will be run for the students of Rajkot-Junagarh for the Junior Clerk exam

9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા હોવાથી રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 'પરીક્ષા સ્પેશિયલ ટ્રેન' દોડશે. તો એસટી દ્વારા પણ 250 એક્સ્ટ્રા બસો દોડાવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ