PHOTO / 21 વર્ષ પહેલા જે બાળકને મળ્યા, તે આજે આર્મીમાં મેજર: PM મોદી અને જવાનની ખાસ તસવીર થઈ વાયરલ

A special picture of the child who met 21 years ago, a Major in the Army today

કારગિલ પહોંચેલા વડાપ્રધાન સાથે મેજર અમિત કુમારે મુલાકાત કરી હતી અને પીએમ મોદીને એક તસવીર ભેટમાં આપી હતી. આ તસવીર જોઈને પીએમ મોદી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ