બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / વડોદરા / A special drive is being conducted by the traffic police in the state.

વિરોધ / સિટીમાં હેલ્મેટ મરજીયાત કરો, મહામારી બાદ અમારી પાસે દંડ ભરવાના નાણા નથી, જાણો કોણે કર્યો વિરોધ

ParthB

Last Updated: 03:59 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અગામી 15 માર્ચ સુધી ચાલુ રહેશે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે.

  • વડોદરામાં વેપારી એસોસિએશન દ્વારા વિરોધ
  • શહેરમાં હેલ્મેટ મરજિયાત કરવાની માગ
  • દંડ ભરવા લોકો સક્ષમ ન હોવાનો દાવો

વડોદરામાં વેપારી એસો. દ્વારા હેલ્મેટ મરજિયાત કરવા પોલીસ કમિશનરને રજૂઆત  

રાજ્યમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે ગત રોજ થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે. ત્યારે આ સ્પેશિયલ ડ્રાઈવના વિરોધમાં વડોદરા વેપારી વિકાસ એસોએશિનએ વિરોધ કર્યો હતો. જેમાં તેઓ જણાવ્યું હતું કે,  શહેરમાં ટુ વ્હીલરની ગતિ ઓછી હોવાથી હેલ્મેટ મરજિયાત કરવા માંગ કરી હતી. 

મહામારી બાદ લોકો પાસે દંડ ભરવા નાણાં ન હોવાની રજૂઆત 

તેઓ આવેદનપત્રણાં જણાવ્યું હતું કે, શહેરમાં ટુ વીહિલરની ગતિ ઓછી હોવાથી હેલ્મેટ મરજિયાત કરવાની જરૂર છે. તેમજ હાઇવે પર હેલ્મેટ ફરજિયાત હોય તો વાંધો નહી, કોરોના મહામારી બાદ લોકો પાસે દંડ ભરવા નાણાં ન હોવાની રજૂઆત આ આવેદનપત્રમાં જણાવ્યું હતું. .

હેલમેટ તથા સીટ બેલ્ટ નહીં પહેરનારા પાસેથી કડક દંડ વસૂલવામાં આવે.

રાજ્યમાં 6 માર્ચથી જ ટ્રાફિકના નિયમો કડક બનાવવામાં આવ્યાં છે. હેલમેટ કે સીટ બેલ્ટ વિનાના વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મોત તથા ઇજાના બનાવો અટકાવવા માટે ગુજરાત પોલીસે તારીખ 6 માર્ચ એટલે કે આજથી 15મી માર્ચ સુધી મેગા ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં હેલમેટ તથા સીટ બેલ્ટ નહીં પહેરનારા વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ કડક દંડ વસૂલવામાં આવશે.

ગુજરાત રાજ્ય ખાતે સમયાંતરે રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાય છે.

તમને વધુમાં જણાવી દઇએ કે, સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ ગુજરાત રાજ્ય ખાતે સમયાંતરે રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાય છે. જેમાં રોડ સેફ્ટી કાઉન્સિલર મિટીંગમાં ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી માર્ગ અકસ્માતમાં હેલમેટ નહીં પહેરનારા તેમજ સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે મૃત્યુ દર સાથે ઇજાના પણ અનેક બનાવો જોવા મળ્યાં હતાં

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ