Daily Dose / એક નાની ભૂલ તમારા ખિસ્સા કરી દેશે ખાલી, મોટર વ્હીકલ એક્ટને લગતા આ અવનવા કાયદાઓ વિશે જાણી લો | Daily Dose

શાંતિથી હાઈવે પર આપણું વાહન લઈને જતાં હોઈએ ત્યારે કોઈ પાછળ આવીને વગર મફતના હોર્ન વગાડ વગાડ કરે, તો કોઈ ફૂલ સ્પીડે કટ મારીને રફ ડ્રાઈવિંગ કરતો નજરે પડે, ત્યારે તમને થતું હશે કે આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. ત્યારે શું કહે છે આવા મામલાઓને લગતો મોટર વ્હીકલ એક્ટ જાણો સમગ્ર માહિતી Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ