ચપળતા / નાનું બાળક સ્ટ્રોલર સાથે જ ગબડયુ, જુઓ કેવી દિલધડક રીતે બાઈકચાલકે બચાવ્યો બાળકનો જીવ

A small child fell with a horse, see how the biker saved the child's life

એક ફિલ્મમેકર નિલા એ એક વિડીયો શેર કર્યો હતો જેમાં બાઇક ચાલક શખ્સે કઈ રીતે કે ઝૂલામાં બેઠેલા નાના બાળક ને બચાવ્યો તે દેખાઈ રહ્યું છે. એક બાળકનું નાના સ્ટોલર પ્રકારનું ઘોડિયું બાઈક આગળથી થઈને ઝડપથી ક્રોસ કરી જય છે ત્યારે બાઈકચાલક જીવની પરવા કર્યા વગર તાત્કાલિક દોડીને તેનો જીવ બચાવે છે. સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ