લાલ 'નિ'શાન

Video / ભાવનગર નારી ચોકડી પાસે શોર્ટ સર્કિટના કારણે ટ્ર્કમાં આગ ભભૂકી ઉઠી

ભાવનગર નારી ચોકડી પાસે શોર્ટ સર્કિટના કારણે ટ્ર્કમાં આગ ભભૂકી લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આગમાં કોઇ જાનહાનિની નથી થઇ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ