દુર્ઘટના ટળી / રાજકોટ સિવિલની કોવિડ બિલ્ડીંગના ઇલેક્ટ્રિક પેનલ રૂમમાં નોળિયો ઘૂસી જતા શોર્ટ સર્કિટ, થયું મોત

A short circuit in the electric panel room of the Kovid Building of Rajkot Civil caused death

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એકાએક નોળિયો ઘુસી જતા નાસભાગ મચી જવા પામી હતી. નોળિયો મુખ્ય ઈલેક્ટ્રીક પેનલ રૂમમાં ઘુસી જતા શોર્ટ સર્કિટ હોસ્પિટલમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ