નશાનો કાળો કારોબાર / મોરબીથી ઝડપાયેલા ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન, DGP આશિષ ભાટીયાએ જુઓ કર્યા ચોંકાવનારા ખુલાસા

A Shocking revelations made by DGP Ashish Bhatia, drugs seized from Morbi

મોરબીમાં અંદાજીત 600 કરોડના ડ્રગ્સ ઝડપાવા મામલે રાજ્યના DGP આશિષ ભાટીયાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે આ ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ