ચેતજો / મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લેતા પહેલાં 100 વખત વિચારજો, અમદાવાદના વેપારી સાથે બની ચોંકાવનારી ઘટના

 A shocking incident happened with a businessman from Ahmedabad

Cyber Crime News: અલગ-અલગ બનાવટી એપ્લિકેશન પરથી લોન લેતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદીએ લોન ન ભરતા ફરિયાદીના મોર્ફ્ડ ફોટા વાયરલ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ