ચકચાર / ગુજરાતમાં બની ચોંકાવનારી ઘટના, જાતે મુરતિયો શોધ્યો તો દાદાએ પૌત્રી સાથે જુઓ શું કર્યુ

A shocking incident happened in anand Gujarat

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયગાળાથી મહિલાઓ પરના અત્યાચારની ઘટના વારંવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં ચકચાર મચી જવા પામી હતી. 20 વર્ષની યુવતીએ જાતે છોકરો શોધીને લગ્ન કરી લીધા હોવાની જાણ થતાં જ તેના જ પરિવારજનોએ ખેતરમાં આવેલ એક મકાનમાં ગોંધી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ