કલંકિત ઘટના / પતિએ મિત્રો સાથે મળીને પત્ની પર આચર્યું સામૂહિક દુષ્કર્મ, બાદ કરી નાખી હત્યા: જામકંડોરણામાં માનવતાને લજવતો કિસ્સો

A shocking incident came to light from Rajkot's Jamkandorana

રાજકોટના જામકંડોરણામાંથી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, પતિએ મિત્રો સાથે મળીને પત્ની ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દેવામાં આવતા પોલીસે પતિ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ