ચેતજો / ઓનલાઈન ગેમ રમતા બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, અંકલેશ્વરની સગીરા સાથે જે બન્યું તે જાણીને ધ્રૂજી જશો

A shocking case has come to light from Ankleshwar warning parents

અંકલેશ્વરમાંથી માતા-પિતાને ચેતવણી આપતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમના માધ્યમથી સંપર્કમાં આવેલી સગીરાને પશ્ચિમ બંગાળનો શખ્સ ભગાડી ગયો હતો. જોકે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી પાસેથી યુવતીને છોડાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ