પડયા પર પાટું / મોંઘવારીએ પ્રજાનું 'તેલ' કાઢ્યું: કપાસિયા-સીંગતેલના ડબ્બાના ભાવમાં ધરખમ વધારો, જુઓ હવે કેટલા રૂપિયા આપવા પડશે

A sharp rise in the price of a can of cottonseed-peanut oil

પેટ્રોલ-ડીઝલ સાથે હવે ખાદ્ય તેલમાં સતત મોંઘવારીનો ડામ લાગી રહ્યો છે.આજે સિંગતેલના ભાવમાં ફરી 25 રૂપિયાનો વાધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2700 થઈ ગયો  

બ્રેકિંગ ન્યૂઝ