Gold Price / સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો! જાણો 10 ગ્રામની કિંમત અને કેટલો થયો ઘટાડો

A sharp drop in the price of gold and silver Know the price of 10 grams and how much has been reduced

સોનું અને ચાંદીની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર શુક્રવારની તુલનામાં આજે અઠવાડિયાના પહેલા દિવસે સોનું અને ચાંદી સસ્તુ થયું છે. આવો જાણીએ તેના ભાવ....

બ્રેકિંગ ન્યૂઝ