કાબુલ / અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ: કાબુલમાં મઝાર-એ-શરીફ મસ્જિદ નજીક શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 16ના મોત

A series of bomb blasts near the Mazar-e-Sharif mosque in Kabul has killed at least 16 people

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે મોડી સાંજે એક પછી એક ચાર વિસ્ફોટ થયા હતા. ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફમાં એક મસ્જિદ અને પેસેન્જર વાનમાં ત્રણ વિસ્ફોટ થયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ