ચિંતા / ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક પણ થયા કોરોનાનો શિકાર, હવે લેવાશે આ ખાસ પગલાં

a senior icmr scientist found coronavirus positive

ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદના વરિષ્ઠ વૈજ્ઞાનિકને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ ઘટના બાદ ICMRની આખી બિલ્ડિંગને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. મુંબઈના આ વૈજ્ઞાનિક થોડા દિવસ પહેલાં દિલ્હી આવ્યા હતા અને રવિવારે સવારે તેમનામાં સંક્રમણ હોવાનું જાણવા મળ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ