લેતો જા / મહુવા તાલુકા પંચાયતનો સિનીયર કલાર્ક રૂ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો.

 A senior clerk of Mahuva taluka panchayat was caught red-handed taking a bribe of Rs 10,000

ભાવનગરના મહુવા તાલુકા પંચાયતનો સિનીયર કલાર્ક રૂ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. ભાવનગર ACBની ટીમે છટકુ ગોઠવી આરોપીને રંગે હાથ ઝડપી લેતા ચકચાર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ