લોકશાહીનો મહાપર્વ / સુરતમાં રહેતા આ પરિવારના મતદાન દરમ્યાન સર્જાય છે રોડ-શો જેવો સીન! કારણ જાણી ચોંકી ઉઠશો

A scene like a road show is created during the voting of this family living in Surat! You will be surprised to know the...

ગુજરાતનાં સુરત જીલ્લાનાં કામરેજમાં રહેવાવાળા સોલંકી પરિવારમાં 81 લોકો છે. જેમાં 60 ટકા લોકો મતદાતા છે. આ તમામ લોકો એક સાથે રહે છે અને ચૂંટણીમાં એક સાથે કોઈ એક પાર્ટીને વોટ આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ