બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પોલીસનું માથુ શરમથી ઝુંકી જાય તેવો કાંડ, DGP એ પાંચ પોલીસ કર્મચારી વિરુદ્ધ કરી કાર્યવાહી
Last Updated: 11:37 PM, 14 May 2025
Surendranagar Police : લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારીઓને બરતરફ કરવાામં આવ્યા છે. ગુનેગારો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ હોવાથી ગાંધીનગર DGPની કાર્યવાહી કરી હતી. આ ઘટના પોલીસ માટે ખુબ જ શરમજનક અને ખાસ કરીને સુરેન્દ્રનગર પોલીસ માટે તો ખુબ જ શરમજનક છે. સુરેન્દ્રનગરમાં ખાણી માફીયાઓ બેફામ છે અને તેમની સાથે પોલીસની સાંઠગાઠના પણ આરોપો લાગતા રહે છે. જો કે હવે ડીજીપીએ કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિ સુરેન્દ્રનગરમાં આવી પડી છે.
ADVERTISEMENT
જુગારના આરોપીઓ સાથે હતી સાંઠગાંઠ
જુગારના આરોપી નવદીપ સિંહ, તનવીર સિંહ સાથે પોલીસ કર્મચારીઓની સાંઠગાઠ હોવાના આક્ષેપો હતા. જેમાં એક ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર) સહિત 5 પોલીસ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુનેગારો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠના આક્ષેપ લાગ્યા હતા. આ આક્ષેપો ડીજીપી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સાચા ઠર્યા હતા. જેથી ડીજીપીએ પોતે જ આદેશ કરીને તમામ બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો. લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારીને બરતરફ કરાયા હતા. ગુનેગારો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ સાબિત થતા કાર્યવાહી કરાઇ હતી. DGPએ પોતે આદેશ આપીને 5 કર્મચારીને તત્કાલ બરતરફ કરવા આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
બરતરફ કરાયેલા પોલીસ કર્મચારીઓ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT