ક્રાઇમ / 'ફર્ઝી વેબ સિરીઝ' જોઇને અમદાવાદના યુવાનોએ અપનાવ્યો શોર્ટકટ, હોટલમાં રૂમ રાખી નકલી નોટો છાપી કાઢી

A scam of printing fake currency notes by keeping a hotel room in Ahmedabad was exposed

અમદાવાદમાં સરદારનગર પોલીસે 13.6 લાખના મુદ્દામાલ સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી છે, નકલી નોટ છાપીને બજારમાં વટાવવાનો પ્લાન હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ