ગર્વ / આ કર્મવીરોને દિલથી સલામ: એક ગર્ભવતી હોવા છતાં ફરજ પર, તો અન્ય 22 દિવસથી દીકરાને સ્પર્શ નથી કરી શકી

A salute to these Women: one was pregnant and on duty, the other could not touch the son

કોરોના વાયરસને હરાવવા માટે આજે આખો દેશ એક થયો છે. ત્યારે સ્વાસ્થ્યકર્મીઓ તથા સુરક્ષાકર્મીઓ રાત દિવસ જોયા વગર પોતાના જીવના જોખમે ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આવા કર્મવીરોની કહાનીઓ સાંભળી સલામ કરતા તમે પોતાની જાતને નહીં રહી શકો. એવી જ કહાની છે અમદાવાદ અને પાટણ શહેરમાં ‘મહિલા હેલ્પલાઈન 181 અભયમ્’ના 2 કાઉન્સેલર મહિલાઓની. એક મહિલા ગર્ભવતી છે જેને 2 દિવસ પહેલા 9મો મહિનો શરુ થયો છે. તો બીજી મહિલા છેલ્લા 22 દિવસથી 2 વર્ષના દીકરીને સ્પર્શ કરી શકી નથી. જાણો, બન્ને મહિલાઓ કેવી રીતે નિભાવી રહી છે ફરજ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ