દુઃખદ સમાચાર / 29 વર્ષની ફેમસ અભિનેત્રીનું અકસ્માતમાં નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર, ફેન્સ આઘાતમાં

A sad news is Bengali entertainment industry Actress Suchandra Dasgupta has passed away in a road accident

બંગાળી મનોરંજન ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તા નથી રહ્યા. અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ