ચેતવણી / રાજકોટમાં મોર્નિંગ વૉકમાં જતાં પહેલાં ચેતી જજો: વૃદ્ધા સાથે બનેલી ભયંકર લૂંટની ઘટના CCTVમાં કેદ

A robbery incident with old age woman on a morning walk in Rajkot

રાજકોટના મહાવીર વિસ્તાર નજીક વહેલી સવારે મોર્નિંગ વોક પર ગયેલી મહિલાની ચેઈન લૂંટીને લૂંટારૂ ફરાર થઈ ગયો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ