LOCAL BODY ELECTIONS 2021
Infogram

Photos / કોરોનામાં આ રેસ્ટોરન્ટે કાઢ્યો કમાલનો આઈડિયા! બનાવ્યા અનોખા પરાઠા, સોશ્યિલ મીડિયામાં થયા વાયરલ

a restaurant in madurai tamil nadu has made masked parathas making a splash on the internet see photos

દેશમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ ચૂકી છે ત્યારે તે અંગે જાગરૂકતા વધારવા માટે તમિલનાડુના મદુરાઈની એક રેસ્ટોરન્ટે નવો આઈડિયા અપનાવ્યો છે. ભારત સરકારે સાર્વજનિક સ્થળોએ માસ્ક (Mask) અનિવાર્ય કર્યું છે ત્યારે આ રેસ્ટોરન્ટે પોતાના મેનૂમાં માસ્ક આકારના પરાઠાને સામેલ કર્યું છે. આ પરાઠા ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે અને સાથે જ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ પરાઠાની ખાસ વાત એ છે કે તેની કિંમત પણ સામાન્ય રાખવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ