મેઘનું આગમન / દેશના આ રાજ્યમાં ભારે વરસાદના કારણે અપાયું રેડએલર્ટ, ગુજરાત સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

A red alert was issued due to heavy rains in this state of the country

દક્ષિણ ભારતમાં હવે ચોમાસાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને મોન્સૂન અત્યારે મહારાષ્ટ્રમાં પહોંચી ગયું, ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ