હીટવેવ / આફ્રિકાના ગરમ પવનોથી દાઝશે યુરોપ : લાખો લોકો પર ખતરો હોવાની ચેતવણી

a record breaking heatwave is sweeping across Europe meteorologists warning of a threat to life to people in France

ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના કારણે સમગ્ર દુનિયા ઉકળી રહી છે. વિશ્વભરના લોકોને હવામાનના ઓચિંતા બદલતા મિજાજ અને ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં પણ પ્રદૂષણ અને જલવાયુ પરિવર્તનથી ભીષણ ગરમી અને વરસાદમાં અનિયમિતતા જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ