અનોખા લગ્ન.. / 70 વર્ષના વરરાજા અને 65 વર્ષની કન્યા, લગ્નમાં ઢોલના તાલે ખુશીના રંગમા રંગાયું આખું ગામ

A recent marriage in Menapadar village of Banswara, Rajasthan is in the news. This marriage belongs to an elderly couple.

રાજસ્થાનના બાંસવાડાના મેનાપાદર ગામમાં તાજેતરમાં થયેલા લગ્ન ખુબ જ ચર્ચામાં છે. આ લગ્ન એક વૃદ્ધ યુગલના છે. જેમાં વરની ઉંમર 70 વર્ષ અને કન્યાની ઉંમર 65 વર્ષની હતી. આખા ગામમાં આ લગ્નની ઉજવણી કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ