સ્વાસ્થ્ય / માત્ર કાચો આહાર અપનાવવો કેટલુ હેલ્ધી છે?

A raw food diet is low in calories high in fiber and based on primarily healthy

કાચા ખાવાના ફાયદા તો ઘણા છે. કાચુ ફૂડ ખાવાથી વજન પણ ઘટે છે કેમકે તેમા કેલરી, ફેટ અને સોડિયમ ઓછુ અને ફાઇબર વધુ હોય છે. પણ કાચા ભોજનને ડાયેટમાં સામેલ કરવાની વિપરિત અસરો અંગે પણ જાણવુ જરુરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ