Video / ગીર સોમનાથમા સિંહણ અને સિંહબાળનો દુર્લભ વીડિયો

વાઇલ્ડ એનિમલ લાઇફના રસપ્રદ વીડિયો વારંવાર વાયરલ થતાં હોય છે પરંતુ આ વીડિયો આ બધાથી અલગ છે. અહીં સિંહણ તેના સિંહ બાળાને સાહસના પાઠ ભણાવતી જોવા મળે છે. સિંહણ અને સિંહ બાળો એક તળાવ ક્રોસ કરી રહ્યાં છે. પરંતુ તળાવ ક્રોસ કરતા પહેલા સિંહણ પાણીની ઉંડાઇ માપે છે અને ત્યારબાદ તે ખુદ તળાવ ક્રોસ કરે છે ત્યારે બાદ તેના બાળકો પણ તળાવ ક્રોસ કરે છે. આ રીતે એક સિંહણ માતા તેના બાળકોમાં આત્મવિશ્વાસ અને સાહસ ભર્યા ગુણોને વિકસિત કરે છે. આ દુર્લભ ક્ષણ કેમેરમાં કેદ થઇ જતાં સિંહણ અને સિંહબાળાનો વીડિયો વાયરલ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ