દુર્લભ ક્ષણ / આ મુદ્દા પર PM મોદીના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, કહ્યું આ મામલે કોંગ્રેસ અને ભાજપનું વલણ એક સમાન

A rare moment! Rahul Gandhi came in support of PM Modi on this issue, saying that Congress and BJP have the same stance on...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં ફ્રી-વ્હીલિંગ વાતચીત દરમિયાન પત્રકારોને કહ્યું કે અમે રશિયા-યુક્રેન યુદ્ધના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ. આ મામલે ભાજપ અને કોંગ્રેસની નીતિ એક જ છે.

બ્રેકિંગ ન્યૂઝ