ઇલેક્શન 2022 / CM સાહેબે 4 દિવસમાં આપી રૂ.127 કરોડની ગ્રાન્ટ: અલ્પેશ ઠાકોરે કર્યું શક્તિપ્રદર્શન, નારાજ કાર્યકરોને જુઓ શું કરી વિનંતી

A public meeting of Alpesh Thakor was held in Gandhinagar

ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેએ લોકોને અલ્પેશ ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવવાની વિનંતી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ