લોકડાઉન / કર્ણાટકમાં મહિલા પ્રસુતિ પીડા સાથે 5-7 કિમી ચાલી, જ્યારે તેનું બાળક જન્મ્યું તો થયું એવું કે...

a pregnant woman delivered a baby at a dentist clinic in bengaluru karnataka after walking for around 7 km

કોરોનાને હરાવવા લોકડાઉન જરુરી છે પણ લોકોને લોકડાઉનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કર્ણાટકમાં એક મહિલાને પ્રસુતી પીડા સાથે જે સહન કરવુ પડ્યું તે જોઈને તમે કમકમી ઉઠશો. મહિલાને પ્રસુતિ થવાને કલાકો જ બાકી હતા ને તે હોસ્પિટલ સુધી 5-7 કિમી ચાલીને પહોંચી. પછી થયું એવું કે...

બ્રેકિંગ ન્યૂઝ