જમ્મુ કાશ્મીર / શ્રીનગર: ખાનયાર વિસ્તારમાં આતંકીઓએ 35 મિનિટ કર્યો ગોળીબાર, એક પોલીસકર્મી શહિદ

A policeman was killed in a terrorist attack

શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં એક આંતકીઓએ 35 મિનિટ સુધી ગોળીબાર કર્યો. જે હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. જેથી સેના દ્વારા ઘેરાબંધી કરીને આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ