SHORT & SIMPLE / ગોધરામાં ટ્રકચાલકે એક્ટિવાને અડફેટમાં લેતા પોલીસકર્મીનું મોત, પોલીસ બેડામાં ફરી વળી શોકની લાગણી

A policeman died after being hit by a truck driver's Activa in Godhra

બેફામ ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા DSP ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું મોત, ઘટનાની જાણ થતાં મૃતકના પરિવાજનો સહિત પોલીસ સ્ટાફમાં શોકનો માહોલ 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ