બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / A person was caught harassing girls with a fake account

ક્રાઈમ / ઇન્સ્ટાગ્રામ પર યુવતીના ફેક એકાઉન્ટ બનાવી યુવતીઓને જ બનાવતો શિકાર,બદનામ વિકૃતની મોડસ ઓપરેન્ડી લાલબત્તી સમાન

Dinesh

Last Updated: 08:44 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો; ફ્રેન્ડશીપ માટે મેસેજ મોકલ્યા બાદ અશ્લીલ ફોટો મુકતો, બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ

  • ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો
  • ફ્રેન્ડશીપ માટે મેસેજ મોકલ્યા બાદ અશ્લીલ ફોટો મકતો
  • બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ


ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતી બની એકાઉન્ટ ખોલ્યા બાદ યુવતીઓને ફ્રેન્ડશીપ માટે મેસેજ મોકલ્યા બાદ તેમને પોતાના કહી અન્ય યુવતીના અશ્લીલ ફોટો અને વીડિયો મોકલી તેમની પાસે તેમના અતરંગ ફોટો માગી બ્લેકમેઇલ કે હેરાનગતિ કરતાં વિકૃતની ચોથી વખત ધરપકડ કરાઇ.

ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો
સુરતમાં ગુરૂવારે પીપલોદ વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને થોડાંક દિવસ પહેલાં જ સોનુ વસાવાના નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. આ રિકવેસ્ટ એકસેપ્ટ કરી તે સાથે જ તે યુવતીના એકાઉન્ટમાં સ્ટોરીમાં પોતાનો ફોટો જોવા મળતાં ચોંકી હતી. આ એકાઉન્ટ ઉપરથી આ યુવતીને અશ્લીલ ફોટો મોકલી હેરાનગતિ કરવામાં આવતાં છેવટે પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા હતા.

બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ
પોલીસે આ ગુનામાં બોટાદના ખાભંડા ગામના 20 વર્ષીય જગદીશ પ્રકાશ મકવાણાની ધરપકડ કરી હતી. વ્યવસાયે રત્નકલાકાર જગદીશની 2019માં તેના સાયબર ક્રાઇમે જ પ્રથમ વખત ધરપકડ કરી હતી. જગદીશ ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીના નામે એકાઉન્ટ ખોલાવી મહિલાઓની હેરાનગતિ માટે જાણીતો છે. 2019મમા સાયબર ક્રાઇમ તેમજ બોટાદ જિલ્લાના બળવાળા અને થોડાંક સમય પહેલાં વ્યારા પોલીસે પણ ધરપકડ  કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ