દિલ્હી / સંસદમાં ચપ્પૂ સાથે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા શખ્સની અટકાયત, રામ-રહીમના કરી રહ્યો હતો સૂત્રોચ્ચાર

 A person has been detained while he was trying to enter the Parliament with a knife

દિલ્હીના વિજય ચોકના આર્યન ગેટની પાસે એક બાઇક સવારની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે, યુવક સંસદ ભવનમાં ચપ્પુ લઇને ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ