અઘરી નોટ / ઘરવાળીની કિટકિટથી કંટાળીને પતિએ એરપોર્ટ પર ધામા નાખ્યા, દારૂ છોડવા કહ્યું તો ભાઈને માઠુ લાગ્યું

a person does not go home for 14 years lives in the waiting area of beijing airport

આ દુનિયામાં એવા કેટલાય માણસો હોય છે, જે કોઈને કોઈ મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. ઘણી વાર તો લોકો પોતાના જ પરિવારથી એટલા કંટાળી જતાં હોય છે, માણસ ઘરબાર છોડીને અલગ રહેવાનું પસંદ કરતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ